*હોય તારા ઘણા દિવાના,*
*અહીં શબ્દોમાં તને ઢાળનાર,*
*હું એક જ છું*

*નજ઼રો થી તને પામશે લોકો,*
*ગઝલમાં તને પામનાર,*
*હું એક જ છું*

🌹🌹🌹

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111605432
Parmar Narvirsinh 6 year ago

આભાર બહેન 🙏🌷🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now