Mitrooooooo. Aa j 8 November
Yad chhe k?
૫૦૦,૧૦૦૦
ની ચતૃર્થ વરસી
કેટલો મોહક મારો દેખાવ
મને જોતાજ લોકો ઝૂમી ઉઠતા મને મેળવવા કેટકેટલાં ખેલ ખેલાતા
અેક ગોઝારી ક્ષણે મારું અસ્તિત્વ મિટાવી દેવાનો નિર્ણય લેવાયો,અને હૂં હંમેશ ને માટે તમારાથી વિખૂટી પડી ગઈ
મને મેળવવા , મારો સાથ ઝંખતા લોકો ,મારો સાથ છોડાવવા દોડતાથઈ ગયેલાં
આજે ચતૃર્થ વરસીએ મને યાદ કરનાર સૌનો ❤થી આભાર.
વિભૂતિ દેસાઈ , ઘાસવાલા ,બિલીમોરા