Gujarati Quote in Blog by Amit Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન બહુ વ્યથિત હોય અને જો કોઈ ને સાંભળનાર મળી જાય તો સારું લાગે છે,
ઝુકેલા હોય ખભા અને જો એ ખભા ને કોઈનો સહારો મળી જાય તો સારું લાગે છે,
આખી જિંદગી ભરના સફરની વાત નથી પણ દિલથી કોઈ બે કદમ સાથે ચાલે તો દિલને ખરેખર બહુ સારું લાગે છે...

-Amit Patel

Gujarati Blog by Amit Patel : 111604129
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now