"પુરુષ" બનીને જીવવુ પણ કેટલુ "અઘરુ" હશે ને..
"એના" સિવાય "કોણ" જાણે....
એક "ચુપ્પી" સાધી "અડગ" બની ને જીવવુ,
પોતાની "વ્યથા" તકલીફોને મનમા "ધરબી" રાખવી....
લાગે "જોઈને" જાણે કોઈપણ "સંજોગોથી" એને "ફેર" નથી પડતો,
"પણ" એના "તુટતા" દિલને જોવા એ "નજર" જોઈએ....
"વ્યથા" કહેવી "ગમતી"જ નથી,
આખરે "મજબુતી"નો "મિનાર" છે....
પણ "જીવસે" એવી "સાહજીકતાથી",
જાણે "વિપત્તિ" ઓની કોઈ "અસર" નથી....
પણ "મીણ"ની જેમ "ઓગળી" જાય છે,
એ "ઘુઘવતો" સાગર એને જ્યારે "ધરાની" કોઈ એક "એકાકી" નદી નો "મીઠો સ્પર્શ" મળેછે.