ક્યાંક સમાજ ની રીત તો ક્યાંક પ્રેમીઓની પ્રીત,
ક્યાંક મહત્વાકાંક્ષા ની જીદ તો ક્યાંક શાંતિ ની ભીખ,
ક્યાંક આઝાદી ની ઢીલ તો ક્યાંક થોભવાની ભીંત,
ક્યાંક હારમાળા ની ભીડ તો ક્યાંક સહુ કોઈ ઈચ્છી રહ્યાં છે પોતાની જ જીત,
તો બીજું તો કંઈ નહિ પણ ચાલો આગળ વધારો હવે પોત પોતાની રચનાઓની Link.
🙏🏻
શુભ પ્રભાત