કર્ણને તને સાંભળવાની આદત પડી ગઈ છે...
નજરને તને જોવાની આદત પડી ગઈ છે....
હોઠોને તારા રસપાનની આદત પડી ગઈ છે...
હૃદયને તારી ઝંખનાની આદત પડી ગઈ છે...
આંખોને તારા દર્શનની આદત પડી ગઈ છે...
હાથોને તારા સ્પર્શની આદત પડી ગઈ છે...
મને તો બસ તારી જ આદત પડી ગઈ છે....
-Rajeshwari Deladia