Gujarati Quote in Motivational by Chandni Desai

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ હવે માણસને મળતો નથી,
ને જો મળે તો, એ હવે હસતો નથી.

બેસી રહે છે "ફેસબુક" ના જ ફળીએ,
કોઈ તમારા આંગણે જડતો જ નથી.

દેખાય છે એ "ઓનલાઈન" ઉપર,
એકલો પડે પણ એ સુનો પડતો નથી.

રોજ મજા માણે છે "સેલ્ફી" હાથે લઈ,
સેલ્ફ સિવાય એ બીજાને ચાહી શકતો નથી.

મારી તમારી સૌની છે આ સ્થિતિ,
માણસ હવે માણસને ઓળખતો નથી.
😒😔

-Chandni Desai

Gujarati Motivational by Chandni Desai : 111602558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now