નારાજ ના થઈશ "કાલિદાસ" ...!
કે...‘કામ મેં કર્યું ‘ને નામ બીજાનું?‘
જોને સદીઓથી ઘી અને રૂબળેછે ...
તોયે લોકો કહે છે"દીવો" બળે છે...!

Gujarati Poem by Kalidas Patel : 111601817

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now