આવી ગઈ પૂનમની અજવાળી રાતડી,
જયાં ચાહે મને તું, જયાં ચાહું તને હું...
આવી ગઈ પૂનમની અજવાળી રાતડી,
જયાં હસાવે મને તું, જયાં હસાવું તને હું...
આવી ગઈ પૂનમની અજવાળી રાતડી,
જયાં યાદ કરે મને તુ,જયાં યાદ કરુ તને હું...
આવી ગઈ પૂનમની અજવાળી રાતડી,
જયાં પ્રેમ કરે મને તુ,જયાં પ્રેમ કરુ તને હું...
આવી ગઈ પૂનમની અજવાળી રાતડી,
જયાં મનાવે મને તુ,જયાં માની જાઉ હુ....
આવી ગઈ પૂનમની અજવાળી રાતડી,
જયાં પ્રેમ કરે મને તુ,જયાં પ્રેમ પામું હુ....
-Rajeshwari Deladia