લોખંડી મનોબળ જે ધરાવતા;
અંગ્રેજો ને પણ જે હંફાવતા;
આઝાદીના હતા એ લડવૈયા;
અખંડ ભારતના થયા ઘડવૈયા;
એવા તો હતા પટેલ સરદાર;
નિર્ણયો એમના હતા અસરદાર;
લોહ પુરુષ તરીકે થયા પ્રખ્યાત;
બનાવ્યું એમણે અખંડ ભારત;
એકબની ને કરીએ પુરી એમની મહેચ્છા;
રાષ્ટ્રીય એકતા દિવસની તમને શુભેચ્છા;