Gujarati Quote in Song by Krupa Thakkar #krupathakkar

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિ શ્રી રમેશ પારેખની રચના અને સ્વરબદ્ધ અને સ્વર મારો એટલે કે કૃપા નો ...આશા રાખું છું સૌ ને ગમે 🙏

https://youtu.be/-wd3dNwDp4A

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ...
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત....

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન.
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.


#આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

Gujarati Song by Krupa Thakkar #krupathakkar : 111601298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now