ધન્ય છે એ બાપ જેના ઘરે દીકરી ના પગ ની ઝાંજરી નો રણકાર સંભળાય છે,
દીકરી જ્યારે તેની કાલી ઘેલી ભાષામાં પપ્પા કહે છે ત્યારે એક પિતા નું હૃદય ઝૂમી ઉઠે છે.
એક બાપ માટે તો દીકરી એના કાળજાનો કટકો નહીં પરંતુ આખે આખું કાળજું જ હોય છે..
મારી લાડકી દીકરી શ્રિયા ના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ🎂💐