ટુટેલું સપનું મેં જોયું આજ સપનામાં.......
ટુકડાં ખુપ્યાંએ મારી આંખોના ખુણામાં......
જોડયા એને મે પ્રેમના રસાયણમાં......
જોયું જ્યારે નીરખી સમયના આઈનામાં.........
દેખી તીરાડ એની ચહેરાની લકીરોમાં........
હિમ્મત પડી ભાંગી ખોવાની સપનામાં........
જીવન વિત્યું જાણે શમણાંના વગડામાં..........
🙏જય શ્રીકૃષ્ણ 🙏