દર્દ ની દવા મળે નહીં, મીઠડાં ઝખ્મો હોય,
ખરજવા જેવી ખંજવાળ કદી ટોકાય નહિ;

દસ્તક દઈ ખુલા બારણે, શું ખુલાસો કરવો,
દિલને બારણે ગોધરિયા ,તાળું ‌મરાય નહિ;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111598988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now