Jignesh Shah લિખિત વાર્તા "અવઢ ભાગ - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19899015/awadh-2
અરમાન દિકરી ને હોય અને તેને વાચા ના મળે, રસ્તો ના મળે તો મુજવણ થાય ને? આપણે માનતાં હોઈએ એટલી સફળતા મળી જશે તેમ જરૂરી નથી.
આજકાલ એક દિકરો કે દિકરી હોય અને બીજા ની તાકાત હોય તોય સારાં ઉછેર માટે, અને આ મોંધવારી ના જમાનામાં સારૂ શિક્ષણ આપી શકાય અને બીજા અનેક કારણે એક બાળકે માતા પિતા સંતોષ માને છે.
એક રીપોર્ટ પ્રમાણે આઝાદી ના સમયે સરેરાશ આયુષ્ય 45 વર્ષ હતું જે આજે સરેરાશ 70 વર્ષ છે.
દિકરી ના માતા-પિતા દિકરી ને સાસરે વળાવી દિધા પછી ની એકલતા નું શું? તેમની સંભાળ કોણ લેશે? રચના આ ગડમથલ માં ફસાઈ છે.
આજ અવઢ ભાગ 2 રજુ કરી રહ્યો છું. વાચકમિત્રો સાથ સહકાર આપતા રહેશો.
આભાર.