ફરિયાદ રાવણની...!
——————————
અરે...! મૂર્ખ માનવો તમારો
આ તો કેવો ન્યાય ...?
બળાત્કારીને સાત વર્ષની જેલ
અને... મને જમાનાથી જલાવો છો !

Gujarati Poem by Kalidas Patel : 111597888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now