આવી રે રઢિયાળી રાતડી
લહેરાય રંગ-બેરંગી ચૂંદડી

રાસ રમે રાધા-કાનની જોડી
પ્રીતભરી મટકાવે આંખલડી

ઝૂમે-નાચે લાજ-શરમને છોડી
કરે મિલન સઘળા બંધન તોડી

#Navratri
#Kavyotsav

Gujarati Poem by Parul : 111597495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now