આવ્યો શિયાળો, લાવ્યો તાજગી. દૂર થઈ ગરમી, આવી ઠંડી. ન્હાતા હતાં પરસેવે, હવે બેસીશું તાપણે. ખાતા હતાં જે મળે તે, હવે ખાઈશું જે ભાવે તે. પીતાં હતાં ઠંડા પીણાં, હવે પીશું તાજગીભર્યા પીણાં. પંખો ચાલુ કરી બેસી રહેતાં હતાં ઘરમાં,
હવે જઈશું કસરત કરવા મેદાનમાં.
શિયાળો આવ્યો, તાજગી લાવ્યો. ...