રડવું નથી હવે મારે તારી યાદ સાથે
પણ જોને હસાતું પણ નથી તારા સપના વગર
કંઇક કહેવું જ નથી મારે હવે તને
મોન પણ રહેવાતું નથી તારા વીચાર વગર
યાદ નથી કરવી તારી મલકતી મુસ્કાન ને
પણ ભુલાતી નથી અશ્રુ ભરી આંખ તારા ચહેરા વગર
યાદ જ નથી કરવી હવે આં દિલ મા તને
પણ કોઈ નો વીચાર જ નથી આવતો તારા વગર
એમ તો આં દુનિયા મા બધું જ છે
પણ મારે કઈ નથી જોતું તારા વગર ...
જોશી ભાર્ગવ🖤