બીજા નુ મન મારા મનના દરવાજે knock knock કરીને, મને એ મન પૂછે છે. કે "આપનું હદય શું કરે છે.?" મારું મન મારા હદયને તે ક્ષણે પૂછવા જાય છે. કોઈ મન આવ્યું છે. તે તમારા વિશે પૂછે છે. મારું હૃદય મારા મનને કહે છે. કે "મને ડિસ્ટર્બ ના કર."તું આંખ, જીભ,કાન ને કહેજે સંભાળી લેશે. મારું મન ત્રણેય પાસે વારાફરતી જાય છે. "તું આંખ ને કે જે સારું જોઈ લે અને જીભને કે જે સારું બોલી લે અને કાનને કે જે સારું સાંભળી લે.મન હદયના નિર્ણયથી હંમેશા પાસ જ હોય છે......... બીજાના મનને મારા મનથી મારા હૃદયના જય માતાજી વાંચશોજી.