દોસ્તી તારી મારે મન અનમોલ.....
કીંમત કોઈ ન કોઈ માપ તોલ......
કરીયે મળી કેટલાય જુગાડને જોલ.....
ખોલીયે સમાજ વાદીઓની પોલ......
ખુશીમાં નાચીએ વગાડી ઢોલ.....
કડવાં લાગે અમારાં સત્ય બોલ......
દોસ્તી નો નવો આવ્યો છે દૌર......
Gm gn નો બસ ફોનમાં જ શોર....
વોટસપમાં થાય બસ hi hello....
પછી ડીલીટ મારી આગળ નીકળો.....