જીવન એક રમકડાં જેવું છે નહીં
આપણને કોઈક ઘડીક આવીને રમાડી જાઇ
કોઇક આવીને રમતાં ઉડાડી જાઇ
કોઇક વળી આવીને તોડી પણ જાઇ
એમાંથી વ્હાલસોયું કોક જોડી પણ જાઇ
અંદર એ રમકડાં ને થતી તકલીફો કોઇને થોડી દેખાઈ
એ તો માત્ર ખરીદ્યું છે એવું વતાઁય,
હશે લઇ લઇશું બીજું એમાં શું,
કોઇની અહીં કયા કદર કરાય.