તપતી ગરમીમાં ઝાડના છાંયડે બેઠા
કે તરત ઝાડે ડાળીઓ ફેલાવીને
વધુ ઠંડક વહાવી..
અચરજ થી અમે ઊંચું જોયું તો
ઝાડ કહે " બાળપણમાં મારું ધ્યાન રાખ્યું હતું એનું આજે કરજ ઉતારું છું "
#મારીરચના

Gujarati Motivational by Sonal : 111595739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now