*પ્રેમ નું ઝરણું* 💞
ભીંજાવા માંગુ શું તારા પ્રેમ માં,
તું એક વાદળી બની વરસી તો જો.
હાલક- ડોલક શે દિલો દિમાગ બંને
એકજ શબ્દો માં કહું તો તું કેમ શે?
બનું હુ ફૂલ તો બનશો તમે સુગંધ,
તમારા સમ તમારા રૂપ થી રેલાઈ શે મારું દિલ.
હય્યું મળ્યું ને મળ્યું મન ગયું ઢાળ માં દડી,
આ જગ માં કોણ કોને ક્યારે મળી ગયું.
સવાર મારી ઉગે શે તારી યાદ સાથે,
અને સાંજ ઢળે તારી સ્મિત નજર સાથે.
✍🏼 *ડૉ ગૌતમ સાકરીયા*