પંખીને કોઈ કદી પૂછતું નથી કે
તું દરરોજ ઉડીને ક્યાં જાય છે...
અને માનવીને આજ વાતની
સતત ઈર્ષા થાય છે...!!!
#મારીરચના #ઈર્ષા

Gujarati Good Morning by Sonal : 111595013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now