Gujarati Quote in Shayri by pankti solgama

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને મારી ઓળખને ભુલીને,
તમારી ઓળખથી જીવું છે;

મને તમારા દિલમાં સમાઈ જવું છે,
તમને મારી આંખ ના કાઝલ બનાવા છે;

મને મારી વાતો ભુલી ને
તમારી વાતોની સાક્ષી થવું છે;

મને જીવન ભર તમારી સંગાથ ચાલવું છે,
મને મારા જીવનને તમારા જીવનમાં સમાવી દેવું છે;

મને તમારા પ્રેમના મૂશળધાર વરસાદમાં નાહવુ છે,
અને મારી ઓળખને વિસરાવી તમારી થવુ છે;

મને મારા રંગો છોડી,
તમારાં રંગે રંગાઇ જવું છે.😍

#પ્રેમ

Gujarati Shayri by pankti solgama : 111594846
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now