Gujarati Quote in Poem by Mir

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખું વરસ વીતે તારી યાદમાં કોઈ ફરિયાદ નથી,
પણ આવે નવરાત્રિ ને વરસતી આંખો અટકતી નથી.

એક જ પ્રાર્થના કે ફરી નવરાત્રિની એક રાત એવી મળે,
રમવામાં મગ્ન હોય બધાં ને તું મન ભરીને જોવા મળે.
#નવરાત્રિ
#કાવ્યોત્સવ

Gujarati Poem by Mir : 111594735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now