*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
1️⃣9️⃣1️⃣0⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
તમારે સુખી થવું હોય, જિંદગી સરસ રીતે જીવવી હોય તો તમારા સંબંધોને સૂકાવવા ન દેતા! વાત સાંભળવાવાળું, વાત કહેવાવાળું, હોંકારો દેવાવાળું કોઇ હશે તો જ જીવવાની ખરી મજા આવશે!
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*