અંબા માની આરતી......
મંગલા કરી મા મંગલા કરી,
આરતી શ્રી અંબા માની..... મંગલા કરી
ઘનઘન ઘન ઘટ વાગે , વાગે વેણ વાંસળી,
આરતી શ્રી અંબા માની,
મોર , મુકુટ ને કાન મા કુંડળ, હીરલે જડ્યા (૨)
વસ્ત્ર ને અલંકાર ધયાઁ, ચૂંદડી જરી, (૨)
નમી નમી ને પાયે લાગુ, દયા તો કરી મા (૨)
મુખર વંદન જોઇ ને માતા શ્રોસણા કરી મા (૨)
અંતર મા વસી મા આરતી શ્રી અંબામાંથી.....
દાસ। જાણી ને અભિવ્યક્તિ આપી,
ભક્ત જાણી ને દશઁન દીધા મા કૃપા તો કરી
આરતી શ્રી અંબામાંની ...,,, મંગલા।