Gujarati Quote in Blog by મુકેશ રાઠોડ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુડ મોર્નિંગ બધા મિત્રો ને.

મોબાઈલ ખરાબ થઈ જવાના કારણે થોડા સમય થી હું એપ યુઝ ન કરી શક્યો.એનું મને દુઃખ છે.ફરી આપની સમક્ષ આવિગયો છું. અવનવી વાર્તા, શાયરી,ને ઘણુંબધું.તો આપનો સાથ અને સહકાર મળતો રહે એવી આશા રાખું છું.તમારો ખુબ ખુબ આભાર માને ચાહવા માટે. મને ફોલો કરીને મારા દોસ્ત બનવા માટે. મારી વાર્તાઓ ના ખુબ સારા પ્રતિભાવો માટે. મને suport કરવા માટે.મારા download વધારા માટે.મારી વાર્તા અને બક - બક સાંભળવા માટે.હું આપ સૌ નો તહે દિલ થી આભાર વ્યક્ત કરું છું.🙏.

ભાવ અને ભક્તિ ના સમનવ્ય એવા નવરાત્રી પર્વ ની આપ સૌ ને હાર્દિક શુભકામનાઓ .આપ સૌ ના જીવન માં સુખ, શાંતિ બની રહે એવી પ્રાર્થના સાથે જય માતાજી 🙏

આપનો મિત્ર.
મુકેશ રાઠોડ.

Gujarati Blog by મુકેશ રાઠોડ : 111594002
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now