Gujarati Quote in Whatsapp-Status by DOLI MODI..URJA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું શકતી તું નારાયણી, વૈભવ લક્ષમીનો અવતાર......
સીતા દૃવપદી તારું રુપ, ઝાંસીંમા તારો જય કાર.....
રાધા કેરુ રૂપ નિરાળું ,મીરાંની ભક્તિ અપાર....
રુકમણીના વિશ્વાસ પર માધવ જાય બલીહાર.....
દેવકી બની ત્યાગની મુરત,બની યશોદા મમતાની સુરત......
શીવની બની અર્ધાંગીની, કર્યો અસુરોનો તે સંમહાર......
અસુરો થકી જ્યારે જગત પોકારશે ત્રાહીમામ....
કરશે માઁશક્તિ  વીનાશ એનો ,લેશે જનમ હજાર.......

🙏 જય માતાજી 🙏

Gujarati Whatsapp-Status by DOLI MODI..URJA : 111593817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now