Gujarati Quote in Thought by Ajay Nhavi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઉપાસના
નવરાત્રી ના પર્વે માં શક્તિની ઉપાસના સાથે ઘરમાં અને બહાર પણ સ્ત્રીનું સન્માન કરીએ. ચાલો નવરાત્રી માં સ્ત્રી તરફ જોવાની વૃત્તિ બદલીયે ત્યારે ખરા અર્થમાં શક્તિની ઉપાસના થઈ કહેવાય. જય માં જગદંબે
Ajay Nhavi

Gujarati Thought by Ajay Nhavi : 111593466
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now