Gujarati Quote in Whatsapp-Status by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતરત્ન શ્રી એ.પી.જે અબ્દુલ કલામ સાહેબને આજના દિવસે યાદ કરીને વંદન અને અભિનંદન કરું છું. યુવાનો અને બાળકો માટે હમેશાં ચિંતિત , બુનિયાદી એડયૂકેશનથી જ બાળકો આગળ વધે તેવી પહેલ...આપના સાહિત્યિક, કલા,રાજકીય તેમજ વિજ્ઞાનના, જનકલ્યાણના કાર્યોને ભૂલાશે નહિ. ભૂતપૂર્વ મહામહિમને વૈદિક નમન🙏

#happy_Birthday_Respected_Kalam_sir

Gujarati Whatsapp-Status by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111592514
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now