"દરેક ચહેરો મારો લાગે છે..કોનું વળગણ રાખું?
સ્મિતમાં રહેલા સાચા ઉજાસને હું કેવી રીતે માપુ!
સાગર સમુ લાગણીનું સરાેવર સ્નેહ કોને આપુ,
અંતરથી સઘળું સંબોધી નાતા હવે કોના કાપુ?"


                   -ડૉ.સરિતા (માનસ)

Gujarati Poem by Dr.Sarita : 111591638
Dr.Sarita 6 year ago

ખૂબ ખૂબ ખૂબ ખૂબ આભાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now