ફટાણાં- એ સાહિત્યમાં પદ્યમાં રસપ્રદ પ્રકાર છે. જે આજના સમયમાં વિસરાઈ ગયો છે. ફટાણાં એ લગ્ન પ્રસંગે ગવાતું એક સાહિત્યિક ગીત છે.

#ફટાણાં

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111591298
Shefali 6 year ago

સાચી વાત છે, ફટાણા જાન આગમનને એકદમ રસપ્રદ અને જીવંત બનાવતા પણ હવે બધા એને ભૂલી રહ્યા છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now