જેવી રીતે શબ્દો એ સાહિત્યનો શણગાર છે, આભૂષણ છે એવી જ રીતે સ્ત્રીઓનો શૃંગાર પોતાના આભૂષણો, ઘરેણાંઓ શણગાર છે પણ આજના સમયમાં એ એક ફેશન બની ગઈ છે. દરેક શણગાર અને આભૂષણોનું એક વિશેષ મહત્વ હોય છે તેની પણ સમજ કેળવવી જોઈએ.
નોંધ- ઉપરની નોંધ એ એક વાસ્તવિકતા હોવાથી બંધ બેસતી પાઘડી કોઈએ પહેરવી નહિ..વાંધાજનક લાગે તો દરેક આભૂષણોનો મતલબ સમજાવજો હું નથી જાણતો...
#કડવું_સત્ય