એ મારો દિલદાર દોસ્ત હતો ને...?
ઓળખી ગયો પલમાં મારું સ્મિત...
" અલ્યા ! છુપાવતો ફરેછે આપદાઓ
સ્મિત મઢ્યા ચહેરા પાછળ ...!"

Gujarati Poem by Kalidas Patel : 111590796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now