🌾🍃🌾🍃🌾🍃🌾🍃🌾🌾🍃
*સાગર વિશાળ છે,,પણ આપણે*
*એટલું જ પાણી મલશે*
*જેટલી આપણી હથેળી છે..*
*સાહેબ,,,*
*એવી જ રીતે કુદરત ની કૃપા*
*અગણિત છે,,પણ*
*કૃપા એટલી જ મળશે જેટલી*
*આપણી શ્રદ્ધા હશે...*
🌴🌴 *Good Morning* 🌴🌴
🙏🙏 *Jay Shree Ram* 🙏🙏
⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳
🙏🙏 *Jay Mahakal* 🙏
🏠 *ઘરમાં રહો, સુરક્ષિત રહો ...🏠*
🙏💐🙏💐🙏💐🙏💐