માનસિકતા તો છે જ સમાજની પણ તું શાથી ડરે,
એ તો ભરપુર પ્રયત્ન કરશે તને પાડવાનો પણ તું શુ કામ ઝૂકે,
અરે દેખાડ એમને પણ પહાડ જેટલી તાકત તારા જ હાથોમાં ઠરે,
સૌનુ એક કાર્ય આ સમાજમાં એ પાડશે અને તું ઉઠશે,
પણ એક છે સલાહ મારી મારા મિત્ર તને એ ભલે પાડે તને પણ તું ઉઠે ને ત્યારે આખી ધરા હલે,
ફરી ના પાડવાની તને ક્યારે એ હિમ્મત કરે.
#માનસિક