हं हनुमंते नमः।
See the form of lord hanuman hereat Bangalore. On one side is a brass statue in swing.
બાજુમાં ચમકતા પિત્તળના ઝુલા ઉપર હનુમાનજી. અહીં બેંગલોરના કાળા પથ્થરના હનુમાનજી જુઓ.
એક નવી વસ્તુ જોઈ. અહીં દર શનિવારે હનુમાનજીને આપણે તેલ ચડાવીએ તેમ નાગરવેલ નાં પાનનો હાર ચડાવાય છે.