પોસ્ટમેન ની સાથે એક ગામ , એક શહેર જોડાયેલા છે. તેની સાથે લોકોની લાગણીઓ પણ જોડાયેલી છે. જેમકે એક માં પોતાના દિકરા એ મોકલેલા પૈસા નો મની ઑડર ,એક પત્ની પોતાના પતિ ની વિરહ માં રાહ જોતી આજે પોસ્ટમેન કાગળ લાવશે, એક વિધાર્થી પોતાના પરિણામ ની રાહ જોતો હોય છે, સરહદ પર જવાન પોતાની બેન ને મોકલેલી રાખડી ની રાહ જોતો હોય છે.પોસ્ટમેન ની જીવનમાં ધણા બધાં કિસ્સા જોડાયેલા છે.
"ચિઠ્ઠી આઈ હે ચિઠ્ઠી આઈ હે ,વતન સે ચિઠ્ઠી આઈ હે" #પોસ્ટમેન