#પોસ્ટમેન
પહેલાના જમાનામાં લવલેટર લખવો
પછી બધા થી છાનો પોસ્ટ કરવો
ત્યારબાદ સામેથી જવાબ આવે તેની બે ચાર દિવસ
પોસ્ટમેન ની આતુરતા પૂર્વક રાહ જોવી પાછો લેટર
કોઈના હાથ મા ન આવી જાય તેના માટે પોસ્ટમેન
ના આવવાના સમય પર ઘર અને દરવાજા વચ્ચે દસ બાર આંટા મારવાના આ બધી પ્રક્રિયા મા કેટલો આનંદ છુપાયેલો રહેતો.
એ તો જેણે અનુભવ કર્યો હોય તે જ જાણે.