🙏🌺 *કેતનભાઇને શ્રદ્ધાંજલિ* 🌺🙏
મોટા થયેલા દીકરાને હવે, મંઝીલની રાહ કોણ બતાવશે ?
"ચારૂ" ના દરેક શ્વાસની ધડકનોનો ધબકાર ક્યાંથી આવશે ?
ભાણી-ભાણીયા મોટા થયા, હવે મામેરૂ લઈ આગળ કોણ ચાલશે ?
પિકનીકમાં ફરવા જશું ત્યારે તમારા વગર મજા કેમ આવશે ?
તકલીફોમાં તમે હાથ પકડી જિંદગી ચલાવતા, એ હાથ હવે કોણ આપશે ?
વ્યવહારમાં "નંદલાલ સલોત" ની હાજરી હવે કોણ પૂરાવશે ?
મહેકતું હતું જે પુષ્પ, એ ફૂલોની સુવાસ ક્યાંથી આવશે ?
આ ખારા મહાસાગર જેવા જગતમાં મીઠું જળ હવે કોણ પીવરાવશે ?
ચાર બહેનો હાજર છે હજી, પણ રાખડી કોણ બંધાવશે ?
આંસુ પડે છે જે આંખથી, એને ઝીલવા કોણ આવશે ? ? ?