એક ગામમાં બે ભાઈ રહે એક નુ કામ અહિંસા નો પાઠ આપે અને બીજો ભાઈ હિંસા પાઠ આપતો મારમારી, લૂંટ ફાટ કરતો એક જ ધર માં અહિંસા અને હિંસા ના ઉદાહરણ હતા. એકવાર એવી ધટના ધટી હિંસા કરનાર ભાઈને કોઈ ગુણામા પોલીસ પકડી ને લઈ જાય છે ત્યારે અહિંંસા નો પાઠ આપનારા ભાઈ ને ખબર પડે છે તે છોડવા માટે જાય છે અને અહિંંસા નો પાઠ આપનાર ભાઈ ની સામાજ માં માન હોવાથી ગુણો કરનાર ભાઈને છોડી દેવામાં આવે છે ત્યાર થી તે ભાઈ હિંસા નો માર્ગે છોડી ને અહિંસા નો માર્ગે આપનાવે છે.#અહિંસા