બચપણમાં ના હિંસાની ખબર ના અહિંસાની ખબર.
પારેવડાંના ઝુંડ ચબુતરા પર ચણજો, નહીં પડે પથ્થર.
દુધ દહીં, માખણ આપે ગાય, બળદ થઈ ને ખેડે ખેતર.
આ સ્વાર્થી નર ઉપયોગ વગરના પશુઓને મારે માર.
અહિંસાની વાતો કરવાવાળા દેશમાં કતલખાના અપાર.
નર કહે આવી હિંસાને અટકવા કરવી પડે હિંસાનો વિચાર.
નર
#અહિંસા