Gujarati Quote in Religious by Alpa Maniar

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

, અહિંસા પરમો ધર્મ ,
ધર્મ હિંસા તથેવ ચ.

પ્રયત્ન પૂર્વક એક શ્લોક ની બીજી લીટી ભૂલાવી દેવામાં આવી અને ધર્મ (સત્ય અને ન્યાય) ની રક્ષા માટે
હિંસા કરવામાં પણ ધર્મ છે તે ભૂલાવી દેવામાં આવ્યુ

ગાઘીજી મહાપુરુષ હોઇ શકે એક માત્ર સત્ય નહીં,
રામ અને કૃષ્ણ એ પણ આદર્શ બેસાડવાજ યુદ્ધ કર્યુ હતું, બાકી વિકલ્પ તો તેઓ પણ શોધી શક્યા હોત

#અહિંસા

Gujarati Religious by Alpa Maniar : 111587071
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now