Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરુણા, એક છોકરીના નામ સિવાય એને શોધવી મુશ્કેલ થઈ ગઈ છે. લોકો પોતાનાં ઘરનાં સભ્યોને હડધૂત કરતાં થઈ ગયા છે બીજાની તો વાત જ શું કરવી? લાગણીરૂપી કરુણા તો આજનો સંવેદનહીન માનવી ભૂલી જ ગયો છે અને ભગવાન પાસે કરુણાની અપેક્ષા રાખે છે. 'ઓ કરુણાનાં કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી' ગાવામાં જ સારુ લાગે છે, અનુસરવાનું આવે ત્યારે જ ખબર પડે. બીજાએ આપણાં પર કરેલી કરુણા તો સારી જ લાગે, જોવાનું એ છે કે જ્યારે પોતાનો વારો આવે કરુણા બતાવવાનો ત્યારે શું થાય છે?
#કરુણા

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111586501
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now