¤ કરુણા ¤
¤ કરુણા વધારે કોની ગણવી એ સમજવું અતિ
મુશ્કેલ થઈ ગયું છે, ભગવાનની, માણસની કે પશુની ?
રસ્તે ચાલ્યા જતા બાજુ માંથી ગાય પસાર થઈ જાય
છે, ખબર પણ પડતી નથી, અને વાહનવાળો વાહન
ભટકાડીને વધતી - ઓછી શારીરિક ઈજાઓ કરી જાય છે, ક્યારેક માણસનું મૃત્યુ પણ થાય છે, ભવિષ્યની સલામતીની આશમાં માનવ પર માનવની
કરુણાનું કોકડું ફરી ગૂંચવાતું જાય છે, ,,,!....!
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
**** વણોદ *****
#કરુણા