Gujarati Quote in Poem by Vaishali Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ક્યાં કહું છું કે તું મારાં માટે તારું મગજ ખરાબ કર!
મેં તો માત્ર એટલું જ કહ્યું હતું કે મારા ગુસ્સાનું કારણ તું શોધ.
તને ખબર છે કે નથી એ હું નથી જાણતી,
પણ તારી દરેક વાત મને બહુ જ અસર કરે છે.
હું કેટલી બધી કોશિશ કરું છું એ વાતને ભૂલવાની!
અને તું એ જ વાત મારી આગળ ઘડી ઘડી કર્યાં કરે છે.
હું તને કેવી રીતે સમજાવું કે હું કેમ ગુસ્સે છું,
જ્યારે મારી પાસે તને કહેવા માટે કોઈ શબ્દો જ નથી.

-Vaishali Parmar

Gujarati Poem by Vaishali Parmar : 111586011
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now