#પશુ
આજના આ યુગમાં આપણે એક સ્ત્રી માટે નારી તુ નારાયણી
ની લાઈનો તો ઘણીબધી લખીને આપી. પણ તેનુ પાલન કોઈ એ
ના કર્યું. કેમ ?
જયાં લોકો સમજે છે દરેક જગ્યાએ સ્ત્રીઓ પુરુષોની બરાબરીમાં રાખવામાં આવે છે.અને તેને દરેક જગ્યાએ માન-સન્માન મળે છે.
તે આજે એક ભ્રમ બની ગયો.
જયાં લોકો #પશુમા ગાયને માતાનું સન્માન તો આપે છે.પણ
એક સ્ત્રીને તેનુ સન્માન આપવાનુ ભૂલી ગયા.
ત્યારે જ એક સ્ત્રી ને #પશુ કરતા પણ ખરાબ રીતે ગેરવર્તન કરી
મૃત્યુ અપાયું.
શા માટે ?
save the girls....
-jigu